Rann Sarovar

રણ સરોવરની કલ્પનારણ સરોવરની કલ્પના

દીપક જી. રામચંદાણી અધિક્ષક ઇજનેર(સિવિલ) ૧૨-૧૦-૨૦૧૬રણ સરોવરની કલ્પનાકચ્છ જીલ્લો ગુજરાત રાજ્યની લગભગ ૨૫% જેટલો જમીનનો હિસ્સો છે. આ જીલ્લામાં કોઇ પણ બારમાસી નદીઓ નથી. ઐતિહાસિક વાત કરીએ તો અમુક નદીઓ જે ઉત્તરથી આવી અને કચ્છમાં પૂર્ણ થતી તે લુપ્ત થયેલ છે. સિંધુ નદી: અગાઉ સિંધુ નદીનું પાણી કચ્છ સુદે પહોંચતું અને હાલ જે બન્ની વિસ્તાર કહેવાય છે, જ્યાં આજે બાવળિયાઓ સિવાય કાઇ જોવા મળતું અથી ત્યાં વિપુલ માત્રામાં ચોખાની પેદાશ થતી હતી અને આ જથ્થો બે થી ત્રણ રાજ્યોને પુરો પાડવામાં આવતો.
(લુપ્ત થયેલ નદીઓ – સિંધુ, સરસ્વતી અને લુણી )
વર્ષ ૧૮૧૯માં એક મહાકાય ભુકંપ થયો જેના કારણે જમીનમાં ૮૦ માઇલ લંબાઇ, ૧ માઇલ પહોળાઇની જમીન તેની સપાટીથી અમુક મીટર ઉપસી આવેલ. આ જમીને સિંધુ નદીનું પાણી રોકી લીધુ અને આ કુદરતી બંધને લોકોએ “અલ્લાહ બંધ”નું નામ આપ્યું. (અલ્લાહ બંધ)
વર્ષ ૧૮૧૯ પહેલા બન્ની વિસ્તારમાં સિંધુ નદીનુ પાણી જોવા મળતું હતું, વર્ષ ૧૮૨૪માં અંગ્રેજ આર્મી ઓફિસર મૅક મુર્ડો કચ્છના બન્ની વિસ્તારનો અભ્યાસ કરેલ અને તેમને સિંધુ નદીના પાણીની જગ્યાએ દરિયાનું ખારૂં પાણી જોવા મળેલ. ખારૂં પાણી અમુક માસ સુધી બન્ની વિસ્તારમાં રહે છે અને તાપમાનના હિસાબે જમીન પર મીઠાનો થર જામવા લાગે છે. વર્ષોની આ પ્રકિયા પછી બન્નીના અમુક ભાગ પર મીઠાનો મોટો થર જામતા તે સફેદ રણમાં પરિવર્તન થયેલ છે. આ સફેદ રણમાં દર વર્ષે ધોરડો ગામ નજીક      “રણ ઉત્સવ” યોજવામાં આવે છે. સફેદ રણસિંધુ નદી સિવાય સરસ્વતી નદી પણ કચ્છ સુધી આવતી અને તે સમયમાં હડ્ડપન સંસ્કૃતિ વખતે ધોળાવીરાનો વિકાસ થયેલ, જેના અવશેષો આજે પણ જોવા મળે છે. ધોળાવીરા કચ્છના ખડીર બેટ પર આવેલુ છે અને ત્યાંના મળેલા અવષેશો લગભગ ૫૦૦૦ વર્ષ જુના છે.

(ધોળાવીરા – તાલુકો ભચ્ચાઉ – કચ્છ)  અગાઉ રાજસ્થાનથી નીકળતી લુણી અને બનાસ નદીનું પાણી પણ કચ્છ સુધી પહોંચતું હતુ અને હાલ જો અતિ વરસાદ થાય ત્યારે જ બનાસ નદીનું પાણી કચ્છ સુધી પહોંચે છે અને સુરજવાડી ક્રીક મારફતે દરિયામાં વહી જાય છે.  જુનો ઇતિહાસ જોયા પછી ફરીથી કચ્છ વિસ્તારને ધમધમતો કરવા માટે “રણ સરોવર”ની કલ્પના કરવામાં આવી છે. આ કલ્પના સ્વપ્ન જેવી નથી પરંતુ હકીકતે થઇ શકે તેના માટે એક તાંત્રિક અહેવાલ પણ બનાવવામાં આવેલ છે.
વર્ષ વસ્તી(લાખમાં)૧૭૪૪ ૧૦૧૮૨૧ ૫૧૮૨૩ ૩.૫૨૦૦૧ ૧૫.૫૩૨૦૧૧ ૨૦.૯૨ પાણીના અભાવે અને નદીઓના કચ્છ તરફ આવતા વહેણો રોકાઇ જતા વસ્તીમાં ઘટાડો થયેલ માલુમ પડેલ છે. એક જુના દસ્તાવેજ મુજબ વર્ષ ૧૭૪૪માં કચ્છ્ની વસ્તી ૧૦ લાખ જેટલી અંદાજવામાં આવેલ. વર્ષ ૧૮૧૯માં ભુકંપ આવવાના કારણે સિંધુ નદીનું પાણી રોકાઇ ગયેલ અને કચ્છને મોટો સામાજીક અને આર્થિક ફટકો પડેલ જેનાઅ કારણે વર્ષ ૧૮૨૧માં વસ્તી ગણતરીના અંદાજ મુજબ ૫૦% ઘટાડો થયેલ છે અને વર્ષ ૧૮૨૩માં વસ્તી ગણતરીના અંદાજ મુજબ કચ્છની વસ્તી માત્ર ૩.૫૦ લાખ થઇ ગયેલ હતી. વસ્તી ગણતરીના છેલ્લા વર્ષ ૨૦૧૧ મુજબ કચ્છની વસ્તી ૧૫.૫૩ લાખ અંદાજવવામાં આવેલ છે. આમ તારણ કાઢીએ તો પુરતા પાણીના અભાવે કચ્છનો વિકાસ રોકાઇ ગયેલ છે.  વિકાસની એક વાત કરીએ તો કચ્છમાં આવેલ લખપત મુકામે એક મોટો બંદરગાહ હતો, જ્યાંથી માલસામાનની હેરફેર માટે એકલા વહાણોની અવરજવર થતી કે જે તે  વખતે લખપત બંદરની દૈનિક આવક એક લાખ કોડીની હતી. જેના પરથી આ બંદરનું નામ આપવામાં આવેલ. આજે આ જગ્યામાં એક નાનકડુ ગામ છે અને જુના અવશેષો જોઇ શકાય છે. લખપતમાં શ્રી ગુરુનાનક દેવજીએ મક્કા જતી વખતે રોકાણ કરેલ હતુ અને હાલ લખપતામાં એક ગુરુદ્વારા છે જેમાં શ્રી ગુરુનાનક દેવજીની ચાખડીઓ રાખવામાં આવેલ છે.

કચ્છનો સિતારો ફરીથી બુલંદ કરવા માટે “રણ સરોવર”ની કલ્પના કરવામાં આવી છે. આ કલ્પના સાકાર કરવા માટે જરૂરી કામોની વિગતો નીચે મુજબ છે. ૧. સુરજબારી પાસે પુલના સમાંતર બંધ બાંધી, કચ્છના નાના રણમાં આવતા પાણીને રોકીને સરોવર બનાવવું. સુરજબારી પુલના ઉપરવાસમાં પાણી રોકવા માટે જુના બ્રિજનો ઉપયોગ કરે શકાય. માત્ર ઘુડખર અભ્યારણની મંજુરીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
૨. ઘડુલી સાંતલપુર રસ્તાના થનાર બાંધકામને માટી બંધ તરીકે ઉપયોગ કરી કચ્છના મોટા રણમાં જીલ્લાની મેઇન લેન્ડથી ઉત્તર તરફ વહેતી નદીઓના પાણી ટ્રેપ કરી સરોવર બનાવવું.  આ બાબતે એક દસ્તાવેજમાં ઇસરોના વૈજ્ઞાનિકશ્રી કે.એલ.એન શાસ્ત્રીનુ પણ સમર્થન છે.  ઘડુલી – સાંતલપુર રસ્તાનું કામ માર્ગ અને મકાન વ્યવહાર વિભાગ હસ્તક છે. આ રસ્તાની જોગવાઇ મુજબ કચ્છ જીલ્લાના ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા ઘડુલીથી શરૂ કરી કચ્છના મોટા રણમાંથી પસાર થઇ ખાવડા અને ખડીર જેવા રણ બેટને જોડી બનાસકાંઠાના સાંતલપુર સુધી રસ્તો બનાવવાના છે. રજુઆત કર્તાના સુચન મુજબ જો રસ્તામાં બનનાર ક્રોસ ડેનેજના નાળામાં સ્લુસ વાલ્વ મુકવાથી, કચ્છ મેઇનલેંડથી ઉત્તર તરફ વહેતી નદીઓના રણમાં વહી જતા પાણીનું જળાશય બનશે. હાલની જમીનની ખારાશના કારણે જ્યારે આ પાણી ખારૂં બની જાય ત્યારે નાળાના સ્લુસ વાલવ ખોલીને ખારૂં પાણી ઉત્તરના રણ તરફ વહાવી દેવાથી, કેટલાક વર્ષે આ જળાશય મીઠા પાણીનું જ બની જશે. આ બાબતે જણાવવાનું કે, આ રસ્તાનું કામ માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે. રણમાંથી પસાર થનાર ઉક્ત રસ્તાના મથાળાના લેવલ, રણની જમીનના લેવલ રસ્તામાં મુકવામાં આવેલ ક્રોસ ડ્રેનેજની વિગતો તથા બનનાર જળાશયના બેઝીન અને કચ્છ મેઇનલેન્ડનો ડુબાણ જનાર વિસ્તાર વગેરે બાબતોને ધ્યાને રાખીને આ બાબતે વિગતવાર સર્વે કરવામાં આવે તો કોઇ નિશ્ચિત અભિપ્રાય પર જઇ શકાય.
૩. કચ્છ મેઇન લેન્ડ પરથી ઉત્તર તરફ વહેતી નદીઓ જ્યાં રણને મળી છે તેની આજુબાજુ બંધ બાંધી જળસંગ્રહ એકમો ઉભા કરવા. આના માટે એક સર્વેક્ષણ કરી જુદી જુદી જગ્યાએ નાના નાના બંધ બાંધી પાણી દરિયામાં જતું અટકાવી શકાય. દા.ત કચ્છથી રાધનપુરના રોડ ઉપર આવેલ આડેસર નજીક ક્રિક પર બંધ બાંધી શકાય.  રાપર તાલુકાના એક લાકરાવાંડ ડેમ આવેલ છે. તે ડેમ ખાસ કરીને ક્ષાર નિયંત્રણ માટે બનાવવામાં આવેલ. આ ડેમની આજુબાજુ હાલ ૩૦૦ થી ૪૦૦ ખેડુતો લાભ લે છે અને આ ડેમ કાર્યરત થયા પછી તેમની જીવનશૈલીમાં સુધાર આવેલ છે.   તોલાણી પોલીટેકનીકના લેક્ચરરશ્રી રવિ ગુરનાણી જ્યારે તેમને માસ્ટર ડીગ્રી કરવા માટે વિષય અંગે મારાથી ચર્ચા કરેલ ત્યારે લાકરાવાંડ ડેમને “રણ સરોવર”ના પાઇલોટ તરીકે ગણીને અભ્યાસ કરવા સુચવ્યુ. આ અભ્યાસનો અહેવાલ બે આંતરરાષ્ટ્રીય મેગેઝીનોમાં પ્રસિધ્ધ થયેલ છે.

ભુજથી ખાવડા આશરે ૭૦ કી.મીના અંતરે આવેલ છે, ખાવડા પછી બોર્ડરના રસ્તે આશરે ૨૦ કી.મી પછી ઇન્ડીયા બ્રિજ ઉપર જો ડેમ બનાવવામાં આવે તો ખાડીનું પાણી બન્ની વિસ્તારની જમીનમાં જતુ અટકી શકે અને વરસાદનું પાણી ખાડીમાં જતુ અટકે જેના કારણે ક્ષાર નિયંત્રણ થાય અને જમીન ફળદ્રુપ બની શકે.

રણ સરોવર પ્રોજેક્ટ રીપોર્ટ

NAME OF PROPOSAL: TO INTERCEPT WATER OF RIVERS FROM RAJISTHAN AND OTHER PARTS OF GUJARAT IN KACHCHHFacts about Kachchh: Kachchh district is surrounded by the Gulf of Kachchh and the Arabian Sea in south and west, while northern and eastern parts are    surrounded by the Great and Small Rann (seasonal wetlands) of Kachchh. When    there were not many dams built on its rivers, the Rann of Kachchh remained wetlands for a large part of the year.Bhuj is the district head quarters of Kutch district. The district covers an area of 45, 652 sq. km with total population of 15, 26,321 according to 2001 census.The Great Rann of Kutch, along with the Little Rann of Kutch and the Banni grasslands on its southern edge, is situated in the district of Kutch and comprises some 30,000 square kilometres (10,000 sq mi) between the Gulf of Kutch and the mouth of the Indus River in southern Pakistan. The marsh can be accessed from the village of Kharaghoda in Surendranagar District.The Rann is famous for its marshy salt flats which become snow white after the shallow water dries up each season before the monsoon rains.In India’s summer monsoon, the flat desert of salty clay and mudflats, averaging 15 meters above sea level, fills with standing waters, interspersed with sandy islets of thorny scrub, breeding grounds for some of the largest flocks of Greater and Lesser Flamingoes, and is a wildlife sanctuary [7]. At its greatest extent, the Gulf of Kutch on the west and the Gulf of Cambay on the east are both united during the monsoon.The district is also famous for ecologically important Banni grasslands with their seasonal marshy wetlands which form the outer belt of the Rann of Kutch.The total area of Kachchh covers about 25% of area of Gujarat where as population of the area is only 2.5 % of population of Gujarat.There are no perennial rivers in Kachchh, all the seasonal rivers emerges from the mountain range of Kachchh and ends up to the sea.Some ancient facts about the rivers: The Ghaggar River: which presently empties into the desert of northern Rajasthan, formerly emptied into the Rann of Kutch, but the lower reaches of the river dried up as its upstream tributaries were captured by the Indus and Ganges thousands of years ago. Traces of the delta and its distributary channels on the northern boundary of the Rann of Kutch were documented by the Geological Survey of India in 2000.Sindhu river :- Till year 1819 Indus river ( Sindhu river) use to flow into the Kachchh due to which there was great prosperity in the area. In year 1819 due to earthquake “ Allahband” ( Natural dam ) was created on the mouth of river Indus. This resulted in blockage of water entering in the Kachchh.Traces of Saraswati river: Canal structures of Ancient KUTCH SARASWATI Civilisation during the Harappan and post Harappan times.
Many of us have visited Dholavira and seen water reservoir of the ancient time of Saraswati civilisation time.
But we do not see the actual irrigation channels of the water which brings the water to those reservoir nor the DAM area to elevate the water level of the river so water can travel through those channels to the reservoir with gravity force only.
But That’s the actual Beauty and the importance of those ANCIENT Architect of WATER Irrigation Engineering during the Ancient time of Saraswati civilisation time.

Traces of ancient civilization : Dholavira is Harappan site located in the Great Rann of Kachchh on a Khadir Bet. At present the Rann is a dry area but during good monsoon it gets flooded. Dholavira is supposed to have witnessed the earliest habitation of protohistoric period in Gujarat. Excavation has revealed a long cultural sequence which commences from the beginning of the third millennium BC, when perhaps a group of people from Makran coast arrived on the island through Kori creek. This assumption is based on the ceramic feature resembling those from the Amerian culture (datable to 3000 BC). Similar pottery has also been reported from other Harappan sites of Kachchh. The base of Rann of Kachchh might have been under 10 m deep water for 3000 years19 and the Khadir Bet could have served as an island in the shallow sea. It is not clear why people settled on an island rather than on the mainland, where agriculture and other commodities, including marine resources could be better exploited. The inference is that Dholavira was an active port and the Harappans must have found that this port was a safe harbour for anchoring boats. The long habitational history of the area highlights the importance of the location and of maritime activities. The location of the site seems to be favourable even for riverine navigation, in case one is not inclined to consider this a port site.The Great Rann and Little Rann are unique examples of Holocene sedimentation. The two Ranns represent filled-up gulf and mark the site of accumulation in an estuarine delta environment that was marked by a fluctuating strandline since the advent of Holocene. Gupta28 mentioned that ‘Holocene sediments of the Little Rann and Nal Lake were contemporaneous’. The lowermost sandy clay horizon extends from about 9000 BP to about 4200 BP overlain by the silty clay horizon dating from 4200 to 1500 BP and then again by the most recent silty clay horizon’. He further suggested that even as late as 2000 years ago, Little Rann was about 4 m deep and thus was inundated throughout the year.There are also evidences of earthquake from phase III of Dholavira in Khadir Bet of Rann of Kachchh30 which may be datable to around 2200 BC. Perhaps the effect of earthquake such as collapse of houses and diversion of drainage system, and finally the uplift of Rann were responsible for the decline of Harappans at Dholavira. There are evidences of navigation in the Rann of Kachchh during the historical period. The author of Periplus of Erythraean Sea writes ‘Beyond the river Sinthus there is another gulf, not navigable, running in towards the north; it is called Eirinon; its parts are called separately the small gulf and the great; in both parts the water is shallow, with shifting sand-banks occurring continually and a great way from shore; so that often when the shore is not even in sight, ships run aground, and if they attempt to hold their course they are wrecked.Necessity  of the proposal:- Due to trace of ancient rivers there was prosperity in the Kachchh , hence the population of Kachchh in year 1744 was estimates as 10,00,000 which was reduced drastically after the stoppage of surface resources , after creation of Allahband the population in year 1821 of Kachchh was reduced to 50% i.e only 5,00,000 only and which was reduced further to 3,50,000 in year 1823. The social economic balance was disturbed which resulted the decrease in prosperity and population. Hence now it is again time to make efforts to revive the same.Proposal: Water from river Luni of Rajasthan , Banas and other small tributaries of mountain region enters in Rann of Kachchh and is lost in the sea without any utility , hence it is proposed to tap the water and accommodate in the Rann of Kachchh.About river Banas: The West Banas is a river of western India. It originates the southern Aravalli Range, in Sirohi District of the state of Rajasthan. It flows south, draining the valley between Mount Abu on the west and the easterly ridge of the Aravallis on the east. It continues south through the plains of Gujarat state, flowing through Banaskantha and Patan districts to empty into Little Rann of Kutch seasonal wetland. Banas River Basin is located in east-central Rajasthan, between latitudes 24o15′ and 27o20’N and longitudes 73o25′ and 77o00’E. Aligned NE-SW, it is bounded by the Luni Basin in the west, the Shekhawati, Banganga and Gambhir Basins in the north, the Chambal Basin in the east, and the Mahi and Sabarmati Basins in the south.
The Basin extends over parts of Jaipur, Dausa, Ajmer, Tonk, Bundi, Sawai Madhopur, Udaipur, Rajsamand, Pali, Bhilwara and Chittorgarh Districts.The total catchment area of the Basin is 45,833 km2 according to the 1:250,000 scale topographical maps published by the Survey of India.About Luni river:- The Luni is a river of western Rajasthan state, India. It originates in the Pushkar valley of the Aravalli Range, near Ajmer and ends in the marshy lands of Rann of Kutch in Gujarat, after travelling a distance of 530 km. It is first known as Sagarmati, then after passing Govindgarh, it meets its tributary Sarsuti, which originates from Pushkar Lake, and from then on it gets its name Luni.In 1892, Maharaja Jaswant Singh of Jodhpur constructed Jaswant Sagar in Pichiyak village between Bilara and Bhavi of Jodhpur district. It is one of the largest artificial lake in India, and irrigates more than 12,000 acres. Works required to be carried out: To construct a bund along Surajbari bridge so that flood water from the above mentioned rivers may not enter into the sea. Also similar structure is required to be constructed near India Bridge near Khavda.Due to above works the flood water of the above catchment and rivers shall be accommodated in Rann of Kachchh and large quantum of water could be stored. In the recent news on TV-9 it was displayed that due to construction of temprory bund for the work of 3rd Surajbari bridge huge quantity of water from Banas river had acculumated , the new also displayed the vast area of land covered with the water of river Banas. Hence if some permanent measures are to be made for interception of water , Kachchh can store huge quantity of fresh water on the land.Bottle necks: Business of salt industries shall be affected and also business of fisheries to some extent.

PAPER PUBLISHED IN INTRNATIONAL MAGAZINE REGARDING “LAKARAVAND DAM” WHICH IS PILOT STUDY OF “RANN SAROVAR”

Leave a comment